ચાલતી પટ્ટી

"આ બ્લોગના માધ્યમથી સૌ શિક્ષક મિત્રોને ઉપયોગી થવાનો અમારો એક નાનકડો પ્રયાસ છે, મનોજ સુથાર બી.આર.સી કો- ઓર્ડીનેટર ભાભર"

Golden Moments

M.C.Q.ક્વિઝ ૬ થી ૮આ ક્વિઝની વિશેષતા : 
 • પાઠમાં અન્ય પ્રકારના પ્રશ્નો જેમ કે,સ્વાધ્યાયના એક વાક્યમાં પૂછેલ પ્રશ્નો,ખરુ ખોટુ,જોડકા જોડોસમાનાર્થીવિરોધી,શબ્દકોશના ક્રમમાં ગોઠવો,પાઠ્યપુસ્તકમાં શબ્દાર્થના અર્થ વગેરે. ..+ સાઉન્ડ ઇફેક્ટ *  
 • ક્વિઝના અંતે પરિણામ/મેળવેલ સ્કોર/લીધેલ સમય/ ફીડબેક /સાચા જવાબનું લિસ્ટ જોઇ શકશો.(Click on Outline)
 • કોમ્પ્યુટર/લેપટોપ પર આ ક્વિઝ પ્લે કરી શકશો.
 • બધા પ્રશ્નના અંતે પરિણામ સમય સાથે જોઇ શકશો અને ક્યા ક્યા પ્રશ્નમાં શું જવાબ આપ્યો તે પણ જોઇ શકશો.
 • દરેક વખતે પ્રશ્નના અને જવાબના ક્ર્મ પણ બદલાતા રહેશે.
 • આ માટે આપની સિસ્ટમમાં એડોબ ફ્લેશ પ્લેયર સોફ્ટવેર જોઇશે. જો ન હોય તો  Adobe Fash player સોફ્ટવેર અહીં ક્લિક કરી ઇન્સ્ટોલ કરશો.
વિષય : ગુજરાતી 
 1. ધો.૬ સત્ર.૨ : તમામ એકમમાંથી MCQ
 2. ધો.૭ સત્ર.૨ : પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણ
 3. ધો.૮ સત્ર.૨ : એકમ-૧ : વળાવી બા આવી   
 4. ધો.૮ સત્ર.૨ : એકમ-૨ : નવા વર્ષના સંકલ્પો
 5. ધો.૮ સત્ર.૨ : એકમ-૩ :શરૂઆત કરીએ
 6. ધો.૮ સત્ર.૨ : એકમ-૪ : સાકરનો શોધનારો 
 7. ધો.૮ સત્ર.૨ : એકમ-૫ : અખંડ ભારતના શિલ્પી 
 8. ધો.૮ સત્ર.૨ : એકમ-૬ : સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે! 
 9. ધો.૮ સત્ર.૨ : એકમ-૭ : સંસ્કારોની શ્રીમંતાઇ
 10. ધો.૮ સત્ર.૨ : એકમ-૮ : દુહા-મુક્તક-હાઇકુ
 11. ધો.૮ સત્ર.૨ : એકમ-૯ : બહેનનો પત્ર 
વિષય : હિન્દી 
 1. हिन्दी कक्षा सेमेस्टर - समग्र युनिट्स में से प्रश्न 
વિષય : કમ્પ્યૂટર
                           કમ્પ્યૂટર અંગેનું જ્ઞાન આજે જરૂરી બની ગયું છે ત્યારે તેમના વિશેનું બેઝિક જ્ઞાન ચકાસવા માટે ૫૦ M.C.Q.પ્રશ્નોની ક્વિઝ બનાવેલ છે જેની મદદથી આપ સરળતાથી આપનું તેમજ વિદ્યાર્થીઓનું કમ્પ્યૂટર અંગેની પાયાની સમજની ચકાસણી પણ કરી શકશો તેમજ સાથે સાથે આ અંગે માહિતગાર પણ થશો.
 1. કમ્પ્યૂટર અંગેનું બેઝિક જ્ઞાન ચકાસો ક્વિઝ ડાઉનલોડ 
વિષય : G.K. જનરલ નોલેજ
                           TET/HTAT/TAT/કે GPSC જેવી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે જનરલ નોલેજ આવશ્યક છે.ત્યારે વિદ્યાર્થીઑ/શિક્ષકો તેમજ આવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા મિત્રોને ઉપયોગી બને એવી MCQ ક્વિઝ બનાવેલ છે.આ ક્વિઝ્નો શાળામાં ક્વિઝ સ્પર્ધામાં પણ ઉપયોગ કરી શકાય.
 1.  જનરલ નોલેજ ક્વિઝ ભાગ.૧ ડાઉનલોડ