Independence Day Quiz
સ્વતંત્રતા દિવસ- ૨૦૨૦ ઓનલાઈન ક્વિઝ
બી.આર.સી. ભવન ભાભર દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિતે ઓનલાઈન ક્વિઝ નું આયોજન કરવાં આવે છે.
ઓનલાઈન ક્વિઝમાં તારીખ ૧૧ ઓગસ્ટ થી ૧૫ મી ઓગસ્ટ સુધી ભાગ લઈ શકાશે.
ક્વિઝમાં ભાગ લેવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
અથવા નીચે આપેલ QR કોડ સ્કેન કરો