NMMS = નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશિપ - ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી
શકે છે.વર્ષ ૨૦૧૫ માં પરીક્ષા લેવાયેલ હતી,જેનું પરિણામ અને મેરીટ જાહેર કરેલ છે.
- મેરીટમાં આવતા વિદ્યાર્થીઓ આધાર કાર્ડ ન હોય તો જરૂર કઢાવી લે
- બંને વિભાગમાં ઓછામાં ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના બંને વિભાગના ગુણના સરવાળાને કુલ ગુણ ગણી તે મુજબ મેરીટ યાદી તૈયાર થશે,
- રાષ્ટ્રીયકૃત બેંકમાં પોતાનું ખાતુ ન હોય તો ખોલાવી લે.
- હવે પછીની માહિતી કે કાર્યવાહી માટે જે તે મોબાઇલ નંબર પર મેસેજ મળશે.
- NMMS પરીક્ષા પરિણામ ડાઉનલોડ કરો.
- NMMS પરિણામનું મેરીટ ડાઉનલોડ કરો.
- NMMS પરીક્ષા ૨૦૧૫ ની ફાઇનલ આન્સર કી ડાઉનલૉડ
- NMMS પરીક્ષા પરિણામની સૂચનાઓ