ચાલતી પટ્ટી

"આ બ્લોગના માધ્યમથી સૌ શિક્ષક મિત્રોને ઉપયોગી થવાનો અમારો એક નાનકડો પ્રયાસ છે, મનોજ સુથાર બી.આર.સી કો- ઓર્ડીનેટર ભાભર"

Golden Moments

Computer & Internet Video



How to Download Youtube Video (ગુજરાતીમાં વિડ્યો)
નમસ્કાર મિત્રો,ઘણા મિત્રોનો એક જ સવાલ હોય છે કે યુટ્યુબના વિડ્યો ડાઉનલોડ કેવી રીતે કરી શકાય ? તો આ માટે ગુજરાતીમાં માહિતી સાથેનો આ વિડ્યો જુઓ અને  યુટ્યુબના કોઇ પણ વિડ્યો ડાઉનલૉડ કરો સરળતાથી એક જ ક્લિકમાં.અહીં અલગ અલગ 8 રીત આપી છે,જે કોમ્પ્યુટર/ લેપટોપ કે મોબાઇલમાં ઉપયોગ કરી શકશો.


Other Videos